ઉત્રાણ પોલીસે સીસીટીવીની તપાસ કરી જીત મનસુખ લુકીયાને ઝડપ્યો
અપહરણકારને ઝડપી ભોગ બનનારને મુક્ત કરાવ્યો
આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા
સુરતની ઉત્રાણ પોલીસે અપહરણ કરનારને ઝડપી પાડવા સીસીટીવી સહિતની તપાસ કરી અપહરણ કારને જઢપી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો.
સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં એક વ્યક્તિનુ અપહરણ થયુ હોય જેને લઈ ઉત્રાણ પીઆઈ બારડ તથા પીએસઆઈ પાટીલના માર્ગદર્શન હેઠલ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. કિરણસિંહ અને સમીરભાઈએ બાતમીના આધારે તથા અલગ અલગ વિસ્તારના આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કરી આરોપી રાજુ ઉર્ફે રજીત મનસુખ લુકીયાને ઝડપી પાડ્યો હતો અને અપહ્યતને મુક્ત કરાવ્યો હતો
