સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી
પાંડેસરા વિસ્તારના નામે એક વિડીયો વાયરલ

સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી કરવા પર પ્રતિબંધ છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં જન્મદિને ફટાકડા ફોડી ટ્રાફિક જામ કરનારાઓનો વિડીયો વાયરલ થતા પોલીસ હવે આવા લોકો સામે શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું…

સુરતના પાંડેસરા વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પોલીસ કમિશનરના જાહેરનામાનુ ઉલ્લંઘન થયુ છે. પાંડેસરામાં આવેલ શક્તિ નગરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની સાથે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી ટ્રાફિક જામ કરી લોકોને હેરાન પરેશાન કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે શું આવા લૂખ્ખાતત્વો પર પાંડેસરા લાલ આંખ કરશે તેવી ચર્ચા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *