માંડવી પોલીસે 7 જુગારીયાઓને ઝડપી પડ્યો

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસે 7 જુગારીયાઓને ઝડપી પડ્યો
પોલીસે જુગારીયાઓ સહીત લાખોના મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતના માંડવી પોલીસે તાલુકાના ઘંટોલી ગામેથી સાત જુગારીયાઓને ઝડપી પાડતી

માંડવી પોલીસ તંત્રના દિપકભાઈ સોનુ સિંહ તેમજ મહેશભાઈ, જયભાઈ તથા સાગરભાઇ, ભદ્રેશભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવી તાલુકાના ઘંટોલીગામે ગામ ફળિયા ની ખુલ્લી સીમની જગ્યામાં ભેગા મળી ચોરી છૂપીથી ગંજી પાના વડે તીન પત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી જેને કારણે ઘંટોલી ખાતે રેડ કરતા અરૂણભાઇ ચૌધરી, આનંદભાઈ ચૌધરી, રોશન ભાઈ ચૌધરી,વિજયભાઈ વસાવા, જીતુભાઈ વસાવા, કૈલાશ શાલુકે, જયદીપભાઇ ચૌધરી, મળી કુલ7 ઇસમો સહિત ₹1, 37,770,/ નો મુદ્દામાલ ઝડપી પાડી માંડવી પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *