સુરતની સચીન પોલીસે ત્રણ મહિલાઓને ઝડપી પાડી

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન પોલીસે ત્રણ મહિલાઓને ઝડપી પાડી
લાખોના ગાંજાના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી
સીતા દલાઈ, સુકંતી નાહક અને આરતી બરાડ ઝડપાઇ

સુરતની સચીન પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત લાખોના ગાંજાના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીતસિંહ વનારને મળેલી બાતમીના આધારે ત્રણ મહિલાઓ સીતા નરેશ સુરેન્દ્ર દલાઈ, સુકંતી રામા નાહક અને આરતી કુપાસિંઘુ લડ્ડુકિશોર બરાડને ઝડપી પાડી તેઓ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો 42 કિલોથી વધુ ગાંજાનો જથ્થો તથા ચાર મોબાઈલ મળી 21 લાખ 21 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *