નવસારી શહેરના બી.આર.ફાર્મ ખાતે રંગ મેનિયા

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેરના બી.આર.ફાર્મ ખાતે રંગ મેનિયા
રંગ મેનિયાના રંગોત્સવમાં સુરક્ષાના અભાવે છૂટા હાથની મારામારી
પોલીસ આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરશે ?

નવસારી શહેરના બી.આર.ફાર્મ ખાતે આયોજિત રંગ મેનિયાના રંગોત્સવમાં સુરક્ષાના અભાવે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ.

નવસારી શહેરના બી.આર.ફાર્મ ખાતે આયોજિત રંગ મેનિયાના રંગોત્સવમાં ભંગ પડ્યો છે. સુરક્ષાના અભાવે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. કાર્યક્રમમાં થયેલ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. કાર્યક્રમ સ્થળે થયેલ મારામારીને કારણે કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી છે. રંગમાં ભંગ પડનાર યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ અને કાર્યક્રમ સ્થળે થયેલ મારામારી મામલે પોલીસ આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો સામે આવી રહ્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *