માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસથી વોન્ટેડ

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસથી વોન્ટેડ
વોન્ટેડ નાસતો ફરતો આરોપીને પકડી પાડતી એલસીબીની ટીમ.

માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસથી વોન્ટેડ નાસતો ફરતો આરોપીને પકડી પાડતી સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ.

પોલીસ મહા નિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત જિલ્લા અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી શોધી કાઢવા સૂચના આપેલ હતી જેના અનુસંધાને સુરત જિલ્લા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબીના પીઆઈ આર.બી ભટોળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્યના અધિકારી, કર્મચારીઓ દ્વારા ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ હતી, તે દરમિયાન દિનેશ કાનજી તથા અક્ષય શંકરને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવી પોલીસ સ્ટેશનના પોહીબીશન ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી સમીર તંબોલી રહેવાસી ઝંખવાવ જે વાડી જતા રોડ પર ઉભેલ છે તેવી બાતમી મળતા એલસીબીની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ આરોપીને પકડી પાડેલ છે. જેમાં પૂછપરછ કરતા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારના પોહીબીશન ગુનામાં વોન્ટેડ આરોપી હોવાનું કબુલાત કરેલ હતુ .જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *