સુરતની સારોલી પોલીસે મારામારીના ગુનામાં આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સારોલી પોલીસે મારામારીના ગુનામાં આરોપીને ઝડપ્યો
આરોપીઓ ભાઉ રાણા, કાનો ભરવાડ અને મુકેશ ભરવાડને ઝડપ્યા

સુરતની સારોલી પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.

સુરતના સારોલી પોલીસ મથકની હદમાં છેડછા ગામ જતા રસ્તા પર અકસ્માત બાદ થયેલ બોલાચાલીમાં મારામારી કરનાર માથાભારે આરોપીઓ અંગે ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ એસઆર રાણા તથા એચએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી ત્યારે હ્યુમન સોર્સિસ અને વર્ક આઉટના આધારે સારોલી પોલીસે માથાભારે આરોપીઓ ભાવીન ઉર્ફે ભાઉ મુકેશ રાણા, કાનજી ઉર્ફે કાનો રણછોડ ભરવાડ અને મુકેશ રણછોડ ભરવાડનેઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *