Site icon hindtv.in

પાટણ જિલ્લામાં મળી યુવા મોરચા બેઠક

પાટણ જિલ્લામાં મળી યુવા મોરચા બેઠક
Spread the love

પાટણ જિલ્લામાં મળી યુવા મોરચા બેઠક
વિજય સંકલ્પ અને આગમી ચૂંટણી લક્ષી કાર્યક્રમના ભાગ રૂપે બેઠક

પાટણ જિલ્લા ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અને જિલ્લા કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમભાઈ ઠાકોરના નિવાસ સ્થાને મળી યુવા મોરચા બેઠક

સાંતલપુર તાલુકાના લોદરા ગામે વિક્રમભાઈ ઠાકોરના નિવાસ સ્થાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી-યુવા મોરચા દ્રારા વિજય સંકલ્પ અને આગમી ચૂંટણી લક્ષી કાર્યક્રમના ભાગ રૂપે યુવા મોરચાના જિલ્લા કારોબારી સભ્ય અને વિસ્તારક વિશ્વાસભાઈ જાદવ, સાંતલપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ હરેશ ઠાકોર, મહામંત્રી શક્તિસિંહ સોઢા, રમેશ આહીર, જિલ્લા કિસાન મોરચાના મંત્રી મોબતઠાકોર, સહિત યુવા મોરચાના કાર્યકરો, ગામોના યુવા કાર્યકર્તાઓ/બુથસમિતીપ્રમુખશ્રીઓ/ શક્તિકેન્દ્રના સહયોગીશ્રીઓ/ પ્રભારીશ્રીઓ સાથે ચર્ચા કરી, આગમી ચૂંટણી લક્ષી રણનીત ત્યાર કરવાનું આયોજન કરવામાં આવ્યું.

Exit mobile version