Site icon hindtv.in

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ
Spread the love

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ
રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી
હોન વગાડશે તો વાહન ચાલકો સામે પણ કાર્યવાહી

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે રોંગ સાઈડે વાહનો ચલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોન વગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડક થી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરના વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે દિશા ને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપી ના આદેશ આપવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતાં તેવા પોઇન્ટ ઉપર પોલીસના જવાનો તેનાત કરવામાં આવ્યા છે.

Exit mobile version