Site icon hindtv.in

જાફરાબાદમાં વન્ય પ્રાણી સિંહનો આતંક

જાફરાબાદમાં વન્ય પ્રાણી સિંહનો આતંક
Spread the love

જાફરાબાદમાં વન્ય પ્રાણી સિંહનો આતંક
સિંહ દ્વારા 15 જેટલા ઘેટાનુ મરણ કર્યું…
પશુપાલકો ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ

અમરેલીના જાફરાબાદ ના બલાણા ગામે વન્ય પ્રાણી સિંહ દ્વારા 15 જેટલા ઘેટાનુ મરણ કર્યું…

જાફરાબાદ ના બલાણા ગામ ના પશુપાલન કરતા અરજણભાઇ રબારી ના રાત્રીના સમયે પોતા ના પેક ફરજા મા વન્યપ્રાણી સિંહ ધૂસી જતા 15 ધેટાં બકરા મારી નાખેલ છે અને 6 ધેટાં બકરા ને ધાયલ કરેલ છે …
ફોરેસ્ટઓફિસર દ્વારાસ્થળ પર જય માલધારી ને થયેલ જાન માલ ની નુકશાન નું પંચરોજકામ કરેલ… માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે અનેક વખત આવા બનાવ બને છે સરકાર દ્વારા જે મૃતક પશુ નીસહાય GR મુજબ મળે છે તે બહુ ઓછી અને સહાય માલીક ને મળતા સમય પણ વધારે લાગે છે.પશુપાલકો ખેડૂતો અને ગ્રામજનો હાલ ભય ના માહોલ માં છે.ખેતીકામ કેમ કરવુ માલ ઢોર ચરાવવા કેમ જવું તે વિચારવા જેવી બાબત છે …….

Exit mobile version