Site icon hindtv.in

સોનગઢ તાલુકા ના નિશાણા ખાતે ગ્રાઉન્ડ ના પૈસા કયા ગયા?

સોનગઢ તાલુકા ના નિશાણા ખાતે ગ્રાઉન્ડ ના પૈસા કયા ગયા?
Spread the love

સોનગઢ તાલુકા ના નિશાણા ખાતે ગ્રાઉન્ડ ના પૈસા કયા ગયા?
જાગૃત યુવાઓ એ અવાજ ઉઠાવતા ટીડીઓએ ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી.

સોનગઢ તાલુકા માં કીકાકૂઈ નજીક આવેલા નિશાણા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની ગ્રાન્ટ ૨૦૨૨/૨૩ માં પાસ થઈ હતી પણ આજ સુધી અહીં ગ્રાઉન્ડ બન્યું જ નથી જેને લઈ ગામ ના યુવાઓ એ ફરિયાદ કરતા TDO એ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી.ત્યારે સવાલ એ થાય કે આવા કેટલા ગામ છે જ્યાં આ રીતે સરપંચો એ પૈસા ચાઉં કર્યા છે.

જો તમે તમારા ગામ નો વિકાસ કરવા માંગતા હોવ તો ગામ ના યુવાઓ એ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવો જ પડસે.તો જ ગામ નો વિકાસ થઈ શકાશે હા પણ આવા યુવાઓ ને ગામ ના સરપંચ દ્વારા દબાવા ની કોશિશ થઈ શકે એની તૈયારી તમારે રખવાઈ પડશે હા પણ આવા ટાઈમ પર ડરવાની જરૂર નથી પણ મારું ગામ મારી સમસ્યા લઈ ને ફરતા અમારી ચેનલ નો સંપર્ક કરો અમેં આપની સાથે ઊભા રહીશું અને આપના ગામ નો વિકાસ કરાવી ને બતાવીશું. આવીજ એક ઘટના સોનગઢ તાલુકા માં કીકાકૂઈ નજીક આવેલા નિશાણા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની ગ્રાન્ટ ૨૦૨૨/૨૩ માં પાસ થઈ હતી પણ આજ સુધી અહીં ગ્રાઉન્ડ બન્યું જ નથી જેને લઈ ગામ ના યુવાઓ એ ફરિયાદ કરતા TDO એ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી.ત્યારે સવાલ એ થાય કે આવા કેટલા ગામ છે જ્યાં આ રીતે સરપંચો એ પૈસા ચાઉં કર્યા છે.??અને એમની તપાસ ક્યારે થસે ??તમે પણ આ ગામ ના યુવાન આમોષ અને એના યુવા ટીમ જેવી હિંમત કરો અને પોતાના ગામ ના વિકાસ માટે આવાજ ઉઠાવો 8347770613 પર કોલ કરી આપના ગામ ની સમસ્યા દૂર કરવા અમારી ટીમ આપના ગામ મા બોલાવો. ઘબરાઓ નહીં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો…..

Exit mobile version