Site icon hindtv.in

સુરતના કતારગામ અને કામરેજ પોલીસ મથકમાં વોન્ટેડ

સુરતના કતારગામ અને કામરેજ પોલીસ મથકમાં વોન્ટેડ
Spread the love

સુરતના કતારગામ અને કામરેજ પોલીસ મથકમાં વોન્ટેડ
ઘરફોડ ચોરીના આરોપીને બે વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરતના કતારગામ અને કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના આરોપીને બે વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતમાં વિવિધ ગુનાઓ આચરી ભાગી છુટતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં તથા કામરેજ પોલીસ મથકમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી એવા મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા સમશેરસીંગ ઓમકારસીંગ ચૌહાણ સીકલીકરને નંદુરબાર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Exit mobile version