Site icon hindtv.in

સુરત અઠવા પોલીસ મથકમાં ગૌમાંસના ગુનામાં વોન્ટેડ

સુરત અઠવા પોલીસ મથકમાં ગૌમાંસના ગુનામાં વોન્ટેડ
Spread the love

સુરત અઠવા પોલીસ મથકમાં ગૌમાંસના ગુનામાં વોન્ટેડ
વોન્ટેડ આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો
ઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને પોલીસે ઝડપી પાડ્યો

સુરત અઠવા પોલીસ મથકમાં ગૌમાંસના ગુનામાં વોન્ટેડ આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતની અઠવા પોસનીટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અઠવા પોલીસે બાતમીના આધારે અગાઉ ગૌમાંસ સાથે ઝડપાયેલા એક આરોપીને ગૌમાંસનો જથ્થો આપનાર ઉન પાટીયા ભીંડી બજાર ખાતે રહેતા રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને પણ અઠવા પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. અને તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version