Site icon hindtv.in

સુરતમાં 15 વર્ષથી અડાજણ અને ખટોદરા પોલીસ મથકમાં વોન્ટેડ

સુરતમાં 15 વર્ષથી અડાજણ અને ખટોદરા પોલીસ મથકમાં વોન્ટેડ
Spread the love

સુરતમાં 15 વર્ષથી અડાજણ અને ખટોદરા પોલીસ મથકમાં વોન્ટેડ
ધાડ લુંટના ગુનામાં વોન્ટેડ 30 હજારના ઈનામી આરોપીને ઝડપ્યો
શૈલેન્દ્રસિંગ ઉર્ફે રાજુસિંગ ચન્દ્રભાણસિંગ ઉર્ફે અજયસિંગ ઠાકુરને ઝડપ્યો

સુરતમાં 15 વર્ષથી અડાજણ અને ખટોદરા પોલીસ મથકમાં ધાડ લુંટના ગુનામાં વોન્ટેડ 30 હજારના ઈનામી આરોપીને યુપીના લખનઉથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા લાંબા સમથી નાસતા ફરતા અને ઈનામી આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે 15 વર્ષથી અડાજણ અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ચકચારિત ધાડ અને લુંટના ગુનામાં સંડોવાયેલા તથા 30 હજારના ઈનામી આરોપી એવા શૈલેન્દ્રસિંગ ઉર્ફે રાજુસિંગ ચન્દ્રભાણસિંગ ઉર્ફે અજયસિંગ ઠાકુરને યુપીના લખનઉ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપડક કરી હતી.

Exit mobile version