Site icon hindtv.in

સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયા

સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયા
Spread the love

સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયા
આરોપી છેલ્લા 3 મહિનાથી એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર હતા
એસઓજીએ અરબાઝ ઈસ્માઈલ શેખની ધરપકડ કરી

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે સલાબતપુરા પોલીસે ઝડપી પાડેલા એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈએ બાતમીના આધારે લાલગેટ પટની હોલ પાસેથી સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અરબાઝ ઈસ્માઈલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version