Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન પુર્ણ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન પુર્ણ
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન પુર્ણ
આવતી કાલે એટલે કે 28મીએ મતગણતરી થશે
ગાંધી એન્જીનીયરિંગ કોલેજ ખાતે તમામ વોર્ડના ઈવીએમ મશીન

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન પુર્ણ થયુ છે ત્યારે આવતી કાલે એટલે કે 28મીએ મતગણતરી થશે જેને લઈ ગાંધી એન્જીનીયરિંગ કોલેજ ખાતે તમામ વોર્ડના ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મુકી દેવાયા છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન રવિવારે યોજાઈ ગયા બાદ હવે આગામી 28મી એટલે કે મંગળવારના રોજ મતગણતરી થશે. સુરત મનપાના 30 વોર્ડના ઉમેદવારોનુ ભાવી ઈવીએમમાં સીલ થયુ છે તો આ ઈવીએમ મશીન ગાંધી એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મુકાયા છે. ત્યારે આવતી કાલે મતગણતરી બાદ જ પ્રજાનો સ્નેહ કોના પણ ઢોળાયુ તે જાણી શકાશે.

Exit mobile version