Site icon hindtv.in

માંડવી : કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ કાર્યક્રમ યોજાયો

માંડવી : કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ કાર્યક્રમ યોજાયો
Spread the love

માંડવી : કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ કાર્યક્રમ યોજાયો
જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
ગદ્દીછોડ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

સુરત જિલ્લાના માંડવી સુપડી વિસ્તાર ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ કાર્યક્રમ યોજાયો.

સુરત જિલ્લાના માંડવી મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી ની અધ્યક્ષતા વોટચોર ગદ્દી છોડ કાર્યક્રમ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી એ વોટ ચોરનો છ મહિના અભ્યાસ કરી પર્દાફાશ કર્યો છે સરકારી અધિકારીઓના મેળાપી પણ માં વોટ્સરી નું મોટું ષડયંત્ર રચી ચોરી ના વોટ થી સરકાર બનાવી લોકતંત્રની હત્યા કરવાનું સરકાર રચવાના કાવતરાનું પર્દાફાશ થયો છે વોટ ચોરી સામે જન આક્રોશ રૂપે આજે માંડવી નગર ખાતે આઇસીસીના સચિવ મધ્યપ્રદેશના પ્રભારી સુરત જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી pcc ના મહામંત્રી તરુણભાઈ વાઘેલા પીસીસીના મંત્રી ભાવિનભાઈ ચૌધરી મહામંત્રી સ્નેહલભાઈ ,શાહબુદ્દીન ભાઈ રૂપસિંહભાઇ, સેવાદળના સંતોષભાઈ મેસુરીયા એસટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન પ્રકાશભાઈ ગામીત, આર જી પી આર રઉફભાઇ રંગરેજ મહિલા પ્રમુખ નીતુબેન રાજપૂત ઈરફાનભાઇ મકરાણી કમલેશભાઈ ચૌધરી તાલુકા પંચાયત માંડવીના સભ્ય મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તેમજ માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજયઉપાધ્યાય મહામંત્રી મેહુલ ખેંગાર માંડવી નગરપાલિકા કોર્પોરેટર રસીદ ખાન પઠાણ નગર આગેવાનો હાજર રહ્યા હતા..

Exit mobile version