Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકા દ્વારા વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરાયો

સુરત મહાનગર પાલિકા દ્વારા વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરાયો
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરાયો
મનપા કમિશનર નાગરાજનના હસ્તે ખુલ્લો મુક્યો હેલ્પ ડેસ્ક

સુરત મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે મુખ્ય કચેરી ખાતે વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરાયો છે. જેને સુરત મનપા કમિશનરે ખુલ્લો મુક્યો હતો.

સુરત મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે મુખ્ય કચેરી ખાતે નવો વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કર્યો છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર નાગરાજનના હસ્તે આ સુવિધા ખુલ્લી મુકાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવાનો છે. આ કેન્દ્ર દ્વારા પાલિકાને લગતી ફરિયાદો અને અન્ય માહિતી મેળવવામાં નાગરિકોને સરળતા રહેશે.

 

Exit mobile version