Site icon hindtv.in

સુરતના સચીન રેલ્વે ફાટક પાસે ટ્રેક પર યુવતિનો વિડીયો

સુરતના સચીન રેલ્વે ફાટક પાસે ટ્રેક પર યુવતિનો વિડીયો
Spread the love

સુરતના સચીન રેલ્વે ફાટક પાસે ટ્રેક પર યુવતિનો વિડીયો
વિડીયો વાયરલ થતા મહિલાએ માફી માંગી લીધી

સુરતના સચીન રેલ્વે ફાટક પાસે ટ્રેક પર યુવતિએ વિડીયો બનાવ્યો હતો જે વિડીયો વાયરલ થતા મહિલાએ માફી માંગી લીધી હતી.

સોશીયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવાઓમાં ઘેલછા જોવા મળી રહી છે ત્યારે સુરતમાં રેલવે ટ્રેક પર જીવના જોખમે યુવતિએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી. મુંબઈ દિલ્હી મુખ્ય રેલવે લાઈન પર સચિન રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર યુવતીએ ડાન્સ કરી રિલ બનાવી હતી. જે વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. તો બીજી તરફ યુવતિએ રિલ બનાવવાને લઈ માફી માંગતો વિડીયો પણ પોસ્ટ કર્યો છે.

Exit mobile version