ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતનો ભાવનગર શહેરમાં વિજય ઉત્સવ
બંગાળ, અસમ અને પોન્ડિચેરી રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત
બંગાળ, અસમ અને પોન્ડિચેરી રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતનો ભાવનગર શહેરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો
ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે શહેર ભાજપ દ્વારા બંગાળ, અસમ અને પોન્ડિચેરી રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી, તાજેતરમાં દેશના પશ્ચિમ બંગાળ આસામ પોંડીચેરી સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિશાળ લેડીસ સાથે વિજય થયો હતો જેને લઈ ભાવનગરમાં વિજય ઉત્સવ ઉજવાયો ભાજપનો ભગવો લહેરાયો ત્યારે ભાવનગરમાં ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો હોદ્દેદારોએ અરસપરસ મોહ મીઠા કરાવી આ ટેસ્ટ બાજી સાથે ડીજેના તાલે ઝુમી ઊઠ્યા હતા.

