Site icon hindtv.in

સુરતમાં ગટરના પાણીમાં શાકભાજી ધોવાય

સુરતમાં ગટરના પાણીમાં શાકભાજી ધોવાય
Spread the love

સુરતમાં ગટરના પાણીમાં શાકભાજી ધોવાય
લીલા ધાણા વેચાણ પહેલા ગટરના પાણીથી ધોવામાં આવ્યા
તંત્રનું કામગીરી સામે સવાલો ઉભા થયા

સુરતમાં ગટરના પાણીમાં શાકભાજી ધોવાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ તંત્રનું કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

સુરતમાં શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોવાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતના સહારા દરવાજા નજીકનો વિડિયો વાયરલ થયો છે. જેમાં લીલા ધાણા વેચાણ પહેલા ગટરના પાણીથી ધોવામાં આવ્યા હતાં. શાકભાજી વિક્રેતા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યુ હોય જેથી ગંદા પાણીથી ધોયેલ શાકભાજી ખાઈને લોકો બીમાર પડે તો તેની જવાબદારી કોની તેવા સવાલો ઊભા થયા. છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

Exit mobile version