Site icon hindtv.in

સુરતની વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરતની વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરતની વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
યુપીવાસી રૂસ્તમ શેખને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક યુપીવાસીને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેરમાં નાર્કોટીક્સની બદીને દુર કરવા માટે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે વરાછા સાધના સોસાયટી પાસેથી યુપીવાસી રૂસ્તમ શેખને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version