Site icon hindtv.in

સુરતની વરાછા પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરતની વરાછા પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરતની વરાછા પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
સત્તાર ખલીલ અંસારીને ઝડપી પાડ્યો
1 લાખ 56 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની વરાછા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવ્યુ હોય તેમ લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે વરાછા પાટીચાલ ઝુપડપટ્ટીમાંથી મુળ યુપીનો અને હાલ પાટીચાલ ઝુપડપટ્ટી ખાતે રહેતા સત્તાર ખલીલ અંસારીને ઝડપી પાડી તેની પાસેથી 1 લાખ 48 હજારથી વધુનો ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી 1 લાખ 56 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version