Site icon hindtv.in

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં અનોખી નવરાત્રીનું આયોજન

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં અનોખી નવરાત્રીનું આયોજન
Spread the love

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં અનોખી નવરાત્રીનું આયોજન
માત્ર બહેનો માટે ગરબા મહોત્સવ યોજાયો
બહેનોમાં નવરાત્રી પર્વને લઈને ઉત્સાહ જોવા મળ્યો

ભાવનગર ચિત્રા ખાતે ફક્ત બહેનો માટે નવરાત્રીનું આયોજન યોજાયું

આસો મહિનામાં મા નવદુર્ગાના નવલિયા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરના ચિત્રા મોજે મસ્તરામ ગુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત બહેનો માટે જ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે નવરાત્રીને લઈને બહેનો દ્વારા ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને આયોજકો દ્વારા સારા રાસ ગરબા રમતી બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Exit mobile version