Site icon hindtv.in

સુરતમાં રક્ષા બંધનના પર્વની કેન્દ્રીય મંત્રીએ કરી ઉજવણી

સુરતમાં રક્ષા બંધનના પર્વની કેન્દ્રીય મંત્રીએ કરી ઉજવણી
Spread the love

સુરતમાં રક્ષા બંધનના પર્વની કેન્દ્રીય મંત્રીએ કરી ઉજવણી
જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને બહેનએ રાખડી બાંધી
બહેન સુરેખાએ રાખડી બાંધી સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી

સુરતમાં રક્ષા બંધનના પર્વએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલને તેમની બહેનએ રાખડી બાંધી હતી.

ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતુટ બંધન એટલે રક્ષા બંધન પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઘરે પણ રક્ષા બંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. સી.આર. પાટીલની બહેન સુરેખાએ ભાઈ સી.આર. પાટીલને રાખડી બાંધી ભાઈની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

Exit mobile version