Site icon hindtv.in

લઘુમતી અવાજને દબાવવા યુનિફોર્મ સિવિલ કોર્ડ

લઘુમતી અવાજને દબાવવા યુનિફોર્મ સિવિલ કોર્ડ
Spread the love

લઘુમતી અવાજને દબાવવા યુનિફોર્મ સિવિલ કોર્ડ
સુરતના અરજદારે કોર્ટમાં રાજ્ય સરકારને પડકાર ફેંક્યો
વકીલ ઝમીર શેખે કહ્યુ લઘુમતી અવાજને દબાવવામાં આવે છે

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ સુરતના અરજદારે કોર્ટમાં રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે અને લઘુમતી અવાજને દબાવવામાં આવે છે તેમ અરજદારના વકીલે કહ્યુ હતું.

ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોર્ડની શક્યતાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિને સુરતના રહેવાસી અબ્દુલ વહાબ સોપારીવાલાએ પડકાર ફેક્યો છે. અને અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ સમિતિને પડકાર ફેકતા જણાવ્યુ હતું કે સમિતિમાં લઘુમતી અવાજનો અભાવય છે જેમાં અન્ય કારણોનો પણ સમાવેશ થાય છે. હાલ તો પીઆઈએલ અંગે 13 નવેમ્બર ના રોજ ગુજરાત હાઈકોર્ઠ સમક્ષ એલપીએની સુનાવણી થનાર છે. તો આ અંગે અરજદારના એડવોકેટ ઝમીર શેખ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.

Exit mobile version