નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે જીતની ઉજવણી કરી,
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો જીતતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે જીતની ઉજવણી કરી,
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો જીતવા સાથે પોતાના ગામની રુમલા જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થતાગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાચગાન સાથે ઉજવણી કરી હતી અને નરેશભાઈ પટેલ ગામના યુવાનો વડીલો સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા. બિન હરીફ બેઠકો જીતતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના ગામમાં ખુશીની સાથે ઉજવણીનો માહોલ જામ્યો..

