Site icon hindtv.in

સુરતની ઉધના પોલીસે મોબાઈલ ફોન અને મોપેડ કબ્જે કર્યા

સુરતની ઉધના પોલીસે મોબાઈલ ફોન અને મોપેડ કબ્જે કર્યા
Spread the love

સુરતની ઉધના પોલીસે મોબાઈલ ફોન અને મોપેડ કબ્જે કર્યા
ફોન સ્નેચીંગ કરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડ્યા
સ્નેચર વિકાસ ધર્મેશ રાજભોજ અને અરમાન સાદીક પટેલને ઝડપી પાડ્યા

સુરતની ઉધના પોલીસે મોબાઈલ ફોન સ્નેચીંગ કરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન અને મોપેડ કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઆઈ એસએન દેસાઈ અને ઝાંબરેની ટીમ પીએસઆઈ ઈશરાણી અને પટેલના માર્ગદર્શનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો નાગેન્દ્રસિંહ તથા ભાવેશ અને અસીફભાઈને મળેલી બાતમી તથા સીસીટીવીની મદદથી રીઢા મોબાઈલ સ્નેચર વિકાસ ધર્મેશ રાજભોજ અને અરમાન સાદીક પટેલને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રીઢાઓ પાસેથી મોપેડ તથા પાંચ મોંઘાદાટ મોબાઈલ કબ્જે લઈ કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રીઢાઓએ ચાર મોબાઈલ સ્નેચીંગની કબુલાત કરી હતી.

Exit mobile version