Site icon hindtv.in

લાલગેટમાંથી મોપેડ ચોરી કરી મોબાઈલ સ્નેચિંગ કરનારા બે રીઢા ઝડપાયા

લાલગેટમાંથી મોપેડ ચોરી કરી મોબાઈલ સ્નેચિંગ કરનારા બે રીઢા ઝડપાયા
Spread the love

લાલગેટમાંથી મોપેડ ચોરી કરી મોબાઈલ સ્નેચિંગ કરનારા બે રીઢા ઝડપાયા
મહિધરપુરા પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલ્યો
ચોરીના મોપેડનો ઉપયોગ કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા આરોપીઓ

લાલગેટ વિસ્તારમાંથી મોપેડ ચોરી કરી તે મોપેડ પર મોબાઈલસ્નેચીંગ કરી ભાગી છુટેલા રીઢાઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી બે ગુાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

દિવાળીના તહેવાર સમયે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને ચોરી તથા સ્નેચીંગની ઘટનાને બનતી અટકાવવા પોલીસ ટીમ મેદાને હોય ત્યારે સુરતની મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાંથી મોપેડ ચોરી કરી તે મોપેડ પર મોબાઈલ સ્નેચીંગ કરી ભાગી છુટેા રીઢાઓ અઝહર ઉર્ફે અજ્જુ શેખ, મુસ્તાક પઠાણ અને આવેશ શેખને ઝડપી પાડી મહિધરપુરા અને લાલગેટ પોલીસ મથકના બે ગુનાના ભેદ ઉકેલી કાઢા રીઢાઓ પાસેથી પોલીસે ચોરાયેલી મોપેડ અને મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version