Site icon hindtv.in

માંડવી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ.

માંડવી પોલીસ તંત્ર દ્વારા  ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ.
Spread the love

માંડવી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ.
ટુ-વ્હીલર તથા ફોરવીલ વાહનો પર લાલ રિફેલેટર પટ્ટી લગાવી

માંડવીના પીઆઈ સી.બી.ચૌહાણ તથા તેમના સ્ટાફ સાથે ટુ-વ્હીલર તથા ફોરવીલ વાહનો પર લાલ રિફેલેટર પટ્ટી લગાવી.

માંડવી પોલીસ તંત્ર દ્વારા આજરોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ધોબણી નાકા ખાતે પીઆઈ સીબી ચૌહાણ તથા તેમના સ્ટાફ સાથે ટુવીલ તથા ફોરવીલ વાહનોને લાલ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે પટ્ટી રિફ્લેકટર પટ્ટી ન હોવાના કારણે અકસ્માતનો ભોગ બનતા રહે છે, જેને કારણે માંડવી પોલીસ તંત્ર દ્વારા આજરોજ પીઆઈ ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા ફોરવીલ તથા ટુવીલ વાહનોને ઉભા રાખી જેના પર લાલ રિફેલેકટર પટ્ટી લગાવવામાં આવી હતી જેથી લાલ પટ્ટીના કારણે લાઇટના પ્રકાશમાં લાલપટ્ટી દેખાય જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ઓછું થશે એવા શુભ હેતુંથી ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી કરવામાં આવી હતી. તેમજ પીઆઇ ચૌહાણ દ્વારા ટુ વ્હીલ વાહન ચલાવનાર હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવો જરૂરી છે જેના કારણે માથાના ભાગે થયેલ ઇન્જરીથી બચી શકાય. માંડવી પી આઈ તેમની ટીમ દ્વારા સરહનીય કાર્ય કરેલ છે..

Exit mobile version