આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા,
ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પોલીસ કમિશનરે પરિવાર સાથે પૂજા કરી
હાલ ચાલી રહેલ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતાં. તો વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યા હતાં.
શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર શિવભક્તોની ભીડ દરેક શિવાલયમાં ભગવાન મહાદેવને રીજવવા માટે તો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવ ના નાથજી શહેરના શિવાલય રહ્યા હતા ભારત શિવલિંગ ગુજરાતનું સૌથી મોટું પાલ રોડ પર આવેલ અટલ આશ્રમમાં આવી જ ભક્તોને ભીડ જોવા મળી હતી.

