Site icon hindtv.in

સુરતની સચીન જીઆઈડીસીમાં ત્રણ મોબાઈલ ચોરીના ગુના

સુરતની સચીન જીઆઈડીસીમાં ત્રણ મોબાઈલ ચોરીના ગુના
Spread the love

સુરતની સચીન જીઆઈડીસીમાં ત્રણ મોબાઈલ ચોરીના ગુના
એક બાળ કિશોર સહિત ત્રણ રીઢા ચોરોને ઝડપ્યા
શીશુપાલ ઉર્ફે ગુર્જર રાજેશપ્રસાદ ગુપ્તા અને રોશન ભુષણ સીંગ ઝડપ્યા

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ઈ એફઆઈઆરના આધારે ત્રણ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક બાળ કિશોર સહિત ત્રણ રીઢા ચોરોને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એસી તરાડેની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલ અને બબી પરમારની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધનંજયભાઈ અને સુનીલભાઈને મળેલી બાતમીના આધારે ઈ એફઆઈઆરના આધારે ત્રણ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓ જેમાં એક બાળ કિશોર તથા શીશુપાલ ઉર્ફે ગુર્જર રાજેશપ્રસાદ ગુપ્તા અને રોશન ભુષણ સીંગને ઝડપી પાડી તેઓ પાસેથી ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version