Site icon hindtv.in

સુરતમાં પાલિકાના કર્મચારીઓ અને લારીવાલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો

સુરતમાં પાલિકાના કર્મચારીઓ અને લારીવાલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો
Spread the love

સુરતમાં પાલિકાના કર્મચારીઓ અને લારીવાલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો
પાંડેસરામાં લારીવાળા અને એસએમસીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ
ઘર્ષણ સર્જાયો હોવાનો વિડીયો વાયરલ

સુરત મહાનગર પાલિકાના દબાણ ખાતાના કર્મચારી અને લારીવાલાઓ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં માથાકુટ થતા ઘર્ષણ સર્જાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતમાં ફરી પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ સાથે ઘર્ષણના વિડીયો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં લારીવાળા અને એસએમસીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. તો લારી પકડવા બાબતે ઘર્ષણ થયું હતુ જેમાં એસએમસીના કમર્ચારીઓ અને લારી વાળાઓએ છૂટાહાથની મારામારી કરી હતી. જે ઘર્ષણના વિડીયો સામે આવ્યા છે.

Exit mobile version