Site icon hindtv.in

સુરતના ડિંડોલીમાં બીઆરટીએસ બસમાં ચોરી

સુરતના ડિંડોલીમાં બીઆરટીએસ બસમાં ચોરી
Spread the love

સુરતના ડિંડોલીમાં બીઆરટીએસ બસમાં ચોરી
બસમાં ચોરી કરનાર રીઢાને લોકએ પકડી મેથીપાક આપ્યો
પોલીસ સ્થળે દોડી આવતા પોલીસને ચોરનો કબ્જો સોંપાયો

સુરતના ડિંડોલીમાં બીઆરટીએસ બસમાં ચોરી કરનાર રીઢાને લોકએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડન્સી નજીક બીઆરટીએસ બસમાં ચોરીની ઘટના બની હતી. ભીડનો લાભ લઈ મુસાફરોના મોબાઇલ ચોરતો રીઢાને લોકોએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ લોકોએ ચોરને બરાબરનો મેથીપાક આપ્યો હતો. બનાવને લઈ પોલીસ સ્થળે દોડી આવતા પોલીસને ચોરનો કબ્જો સોંપાયો હતો. જો કે ચોર પકડાયા બાદ થોડીવાર માં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તો બીઆરટીએસ બસમાં ચોરીની ઘટના બનતા મુસાફરોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Exit mobile version