Site icon hindtv.in

માંડવી પોલીસ તંત્ર દ્વારા વાહનો ડીટેઈન કરાયા.

માંડવી પોલીસ તંત્ર દ્વારા વાહનો ડીટેઈન કરાયા.
Spread the love

માંડવી પોલીસ તંત્ર દ્વારા વાહનો ડીટેઈન કરાયા.
મોડીફાઇડ કરી ફેરવતા વાહનો ડીટેઈન કરાયા.

માંડવી પોલીસ તંત્ર દ્વારા નગરમાં મોડીફાઇડ કરી ફેરવતા વાહનો ડીટેઈન કરાયા.

માંડવી પોલીસ તંત્ર દ્વારા હાલમાં વાહન ચેકિંગની પ્રક્રિયા પીઆઇ સી.બી ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ છે, જેમાં ચેકિંગ દરમિયાન ટુ વ્હીલર વાહનમાંથી 3 વ્હીલર વાહન કોઈપણ જાતની પરવાનગી વિના મોડીફાઇડ કરી તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો માંડવી પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા. જેમાં પાંચ વાહનો પકડી વિહિકલ એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધી ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેથી મોડીફાઇડ કરેલ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે…

Exit mobile version