Site icon hindtv.in

સુરતમાં ટ્રાફિક પોલીસ શાળાની વિદ્યાર્થીની મદદે આવી

સુરતમાં ટ્રાફિક પોલીસ શાળાની વિદ્યાર્થીની મદદે આવી
Spread the love

સુરતમાં ટ્રાફિક પોલીસ શાળાની વિદ્યાર્થીની મદદે આવી
બોર્ડની પરીક્ષા આપવા જતી વિધાર્થીને સ્કૂલ મળતી ન હતી
પોલીસે વીધાર્થીને વેડ દરવાજાથી જ્ઞાન ગંગા શાળા ખાતે મુકી

સુરત વેડ દરવાજા ખાતે ફરજ હાજર હોય તે દરમ્યાન એક વિધાર્થીને સ્કૂલ મળતી ન હોવાથી ટ્રાફિક પોલીસને જણાવતા વિધાર્થીને વેડ દરવાજાથી જ્ઞાન ગંગા શાળા ખાતે મુકી આવેલ

સુરતમાં ભાગળ ચાર રસ્તા ખાતે ફરજ દરમિયાન છોકરી સ્કૂલ પહોચવામાં લેટ થઈ ગયેલ તેમને પરીક્ષાના કેન્દ્ર સુધી પોલીસે પહોંચાડેલ છે. શ્રી ગાયત્રી હાઈસ્કૂલ કતારગામમા સરુ થતી ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામા હાજર રહી પરિક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવવામાં આવી WLR કિંજલ બેન કાંતિ ભાઈ રેશમા સર્કલ પર પોતાની ફરજ બજાવતા હતા ત્યારે બે વિદ્યાર્થી મારી પાસે આવ્યા અને તેમને સ્કૂલ પહોંચવા મા મોડું થઈ ગયું હતું તેવું જણાવ્યું તેથી બંને ને પોતાની સ્કૂલ ના સેન્ટર સુધી ટાઈમ પર પહોંચાડેલ છે..

Exit mobile version