Site icon hindtv.in

લિંબાયતના ગોવિંદનગરમાં ચોરીની ઘટના CCTVમાં કેદ

લિંબાયતના ગોવિંદનગરમાં ચોરીની ઘટના CCTVમાં કેદ
Spread the love

લિંબાયતના ગોવિંદનગરમાં ચોરીની ઘટના CCTVમાં કેદ
રાત્રિ દરમિયાન ચોરોએ મચાવ્યો આતંક
પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ

સુરતના લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે.

સુરતના લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી, જે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં શંકાસ્પદ ઈસમો આરામથી વિસ્તારમા ફરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ થતું નથી, જેના કારણે અસામાજિક તત્વોના હૌસલા વધ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગુનાખોરી પર નિયંત્રણ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સીસીટીવી ફૂટેજે આ દાવાઓની પોલ ખોલી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Exit mobile version