Site icon hindtv.in

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચ

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચ
Spread the love

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચ
નફાની લાલચ આપી સિટીલાઈટના નિવૃત્ત કર્મચારી સાથે ઠગાઈ
બેંક મેનેજર સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચે સિટીલાઈટના નિવૃત્ત કર્મચારી સાથે ઠગાઈ આચરનાર બેંક મેનેજર સહિત ત્રણને પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમે સિટીલાઈટ ખાતે રેહતા નિવૃત્ત કર્મચારીને શેર બજારમં રોકાણ કરવાથી 10 ટકા જેટલો નફો થશે તેવી લોભામણી વાતો કરી તેઓ પાસેથી 42.48 લાખ ઓનલાઈન પડાવી લેવાયા હતાં. આ ઠગાઈમાં બંધ બેંકના સેલ્સ મેનેજર, ઈન્ડસલેન્ડ બેંકના મેનેજર સહિત ત્રણની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા ચીટીંગ માટે 50 થી વધુ કરંટ ખાતાઓ બેંકમાં ખોલાવાયા હતાં. તો બેંક મેનેજરોને 60 હજાર રૂપિયા મળ્યા હતાં. હાલ તો સાયબર ક્રાઈમે ત્રણ આરોપીઓ ચંપક મિસ્ત્રી, મિલન જ્યંતિ સાંગાણી અને ઉર્વિશ સંજય નસીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version