Site icon hindtv.in

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ
Spread the love

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ
ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને મતદાન યોજાશે, તંત્ર દ્વારા આવતીકાલે યોજનાના ચૂંટણીને લઈને EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી. શામળદાસ આર્ટસ કોલેજ ખાતેથી જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાનાર મતદાનને લઈને EVM મશીન તેમજ સાહિત્ય પ્રિસાઇડિંગ ઓફિસરને ફાળવવામાં આવ્યા છે, નિયત મતદાન મથક પર ઇવીએમ મશીન તેમજ સાહિત્ય સાથે પ્રિસાઇડિંગ ઓફિસર પહોંચ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે, આવતીકાલે વહેલી સવારે મતદાનનો પ્રારંભ થશે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ..

Exit mobile version