Site icon hindtv.in

સુરત : મજૂરાગેટ બ્રિજ પર મેટ્રોના કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી

સુરત : મજૂરાગેટ બ્રિજ પર મેટ્રોના કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી
Spread the love

સુરત : મજૂરાગેટ બ્રિજ પર મેટ્રોના કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી
મેટ્રોના કોન્ટ્રાકટરનો બંધ ટ્રક રોડ પર પડ્યો હતો
પાછળ નાનો ટેમ્પો ઘુસી જતા અકસ્માત સર્જાયો
અકસ્માતમાં બે લોકોને ઈજાઓ પહોંચી

સુરતના મજુરાગેટ બ્રિજ પર મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બંધ ટ્રક રોડ પર પડ્યો હોય જેની પાછળ ટેમ્પો ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ ઈજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલે ખસેડાયાં હતાં.

સુરતના મજૂરાગેટ બ્રિજ પર મેટ્રોના કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. મેટ્રોના કોન્ટ્રાકટરનો બંધ ટ્રક રોડ પર પડ્યો હતો. જેની પાછળ નાનો ટેમ્પો ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બ્રિજ પર અકસ્માત થતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

Exit mobile version