Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને યુપીના ઝાંસી ખાતેથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને યુપીના ઝાંસી ખાતેથી ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને યુપીના ઝાંસી ખાતેથી ઝડપી પાડ્યો
16 વર્ષ પહેલા પુણા વિસ્તારમાં ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપી
આરોપી રમેશસિંહ ભારતસિંહ જાદોનને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 16 વર્ષ પહેલા પુણા વિસ્તારમાં ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને યુપીના ઝાંસી ખાતેથી ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને વર્ષોથી ભાગેડુ એવા આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં 16 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2010માં નોંધાયેલા ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપી યુપીના ઝાંસી ખાતે ગ્વાલીયર ગાવમાં રહેતા રમેશસિંહ ભારતસિંહ જાદોનને ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version