Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા લાખોના સામાનની ચોરીના ગુના
વોન્ટેડ આરોપી તારીકુલ હેનારને અમદાવાદના ધોળકા ખાતેથી ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા લાખોના સામાનની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અનિચ્છનિય ઘટનાઓ બનતી અટકાવવા મેદાને હતી ત્યારે નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા છ લાખના સામાનની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી તારીકુલ હેનારને અમદાવાદના ધોળકા ખાતેથી ઝડપી પાડી સુરત લાવીતેનો કબ્જો ભેસ્તાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version