Site icon hindtv.in

માંડવી કૉંગ્રેસ સમિતિએ પી.આઈ. ને આવેદનપત્ર આપ્યું

માંડવી કૉંગ્રેસ સમિતિએ પી.આઈ. ને આવેદનપત્ર આપ્યું
Spread the love

માંડવી કૉંગ્રેસ સમિતિએ પી.આઈ. ને આવેદનપત્ર આપ્યું
ગુજરાતમાં વધતી નશાખોરી અને ડ્રગ્સના દૂષણ મુદ્દે રજૂઆત કરી

માંડવીમાં દારૂ-ડ્રગ્સ સામે કોંગ્રેસનો મોરચો: પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ

માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આખા ગુજરાતમાં વધતી જતી નશાકોરી અને દૂષણ મુદ્દે આજરોજ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટરને આયોજનપત્ર આપી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે જેમાં પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે માંડવી પોલીસ સ્ટેશને આવી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થઈ રહ્યુ છે જેને તાકીદે બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો દારૂબંધીબંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી…

Exit mobile version