સુરતમાં 23 ઓગસ્ટે “લુક એન્ડ લર્ન” સેમિનારનું આયોજન
સુરત, 23 ઓગસ્ટ 2025: સુરત શહેરમાં સૌંદર્યપ્રેમીઓ માટે એક અનોખું અવસર આવી રહ્યું છે. અને Dachic Professional ના સંયુક્ત આયોજન હેઠળ 23 ઓગસ્ટે એક દિવસીય “લુક એન્ડ લર્ન” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં હેર કટિંગ, મેકઅપ અને હેર ટ્રીટમેન્ટ અંગે નિષ્ણાતોથી માર્ગદર્શન મળશે. સેમિનારમાં ભાગ લેનારા લોકોને રૂ.600/- કિંમતના ફ્રી ગુડીઝ મળશે, જ્યારે એન્ટ્રી ફી માત્ર રૂ.399/- (લંચ સહિત) રાખવામાં આવી છે.
સેમિનારના મુખ્ય વિષયો:
• હેર કટિંગ: બેઝિક થી એડવાન્સ હેર કટ, લાઈવ થિયરી અને પ્રેક્ટિકલ
• મેકઅપ: વોટર રેઝિસ્ટન્સ બ્રાઈડલ મેકઅપ લુક, લુક એન્ડ લર્ન સેમિનાર
• હેર ટ્રીટમેન્ટ: સ્મૂધનિંગ, નેનોપ્લાસ્ટિયા, બ્લૂ ટોક્સ, કેરેટિન તથા હેર સ્પા ટ્રીટમેન્ટ
નિષ્ણાત કલાકારો:
• માસ્ટર પંકજ (ગુજરાત ગુરુ)
• રિઝવાના શેખ (મેકઅપ આર્ટિસ્ટ)
સેમિનાર સવારે 10:30 થી સાંજે 5:30 સુધી, 1લી માળ, સુરતી મોઢવણિક વાડી, લાલદરવાજા, સુરત ખાતે યોજાશે.
બુકિંગ માટે સંપર્ક: 63560 00027
ગુજરાત ગુરુ માસ્ટર પંકજ

