Site icon hindtv.in

ભાવનગર વોરા બજારમાં સોનીની દુકાનના તાળા તૂટ્યા!

ભાવનગર વોરા બજારમાં સોનીની દુકાનના તાળા તૂટ્યા!
Spread the love

ભાવનગર વોરા બજારમાં સોનીની દુકાનના તાળા તૂટ્યા!
પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડ્યા

ભાવનગરના હાર્દ સમાન વોરા બજારમાં તસ્કરોએ એક સોનીની દુકાનને નિશાન બનાવી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડ્યા છે.

ભાવનગરની વોરા બજારમાં સોનીની દુકાનમાંથી 10,000ની રોકડની ચોરી, તસ્કરોએ CCTV તોડ્યા. મુખ્ય બજારમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ, પુરાવા નાશ કરવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ તેજ કરી

Exit mobile version