Site icon hindtv.in

ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખએ નગરપાલિકાના કામ ન થતા હોવાથી આપ્યું આવેદન પત્ર.

ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખએ નગરપાલિકાના કામ ન થતા હોવાથી આપ્યું આવેદન પત્ર.
Spread the love

ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખએ નગરપાલિકાના કામ ન થતા હોવાથી આપ્યું આવેદન પત્ર.
ધારી નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપ્યું..
તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હીરાણીએ ચીમકી ઉચ્ચારી..

અમરેલી: ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હીરાનીએ નગરપાલિકાના કામ ન થતા હોવાથી આવેદન પત્ર આપ્યું હતું.ધારી નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

ધારી તાલુકામાં જનતાને બે નંબરના દાખલા લગ્ન નોંધણી તેમ જ સ્ટ્રીટ લાઈટ ગંદકી સહિત વિવિધ પ્રશ્રોની રજુઆત કરી. ધારી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરાવવા સાથે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારને નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપ્યું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હીરાણીએ ચીમકી ઉચ્ચારી હતી. નગરપાલિકાની કામગીરી યોગ્ય નહીં થાય તો આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે તેવું અંતે જણાવ્યું.સાંભળો વધુમાં શું કહ્યું ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ…

Exit mobile version