Site icon hindtv.in

શામળાજીના સરકી લીમડી ખાતે લટકતી હાલતમાં લાશ મળી

શામળાજીના સરકી લીમડી ખાતે લટકતી હાલતમાં લાશ મળી
Spread the love

શામળાજીના સરકી લીમડી ખાતે લટકતી હાલતમાં લાશ મળી
ઝાડ ઉપર ધુંધાસણ ગામના યુવકની લટકતી હાલતમાં લાશ મળી
યુવકનું નામ સૂરપાલ ઉર્ફે રાહુલ નરેન્દ્ર ડામોર હોવાનું સામે આવ્યું

અરવલ્લી જિલ્લના શામળાજીના સરકી લીમડી ખાતે ઝાડ ઉપર ધુંધાસણ ગામના યુવકની લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી,

અરવલ્લી જિલ્લામાં લાશ મળવાની ઘટના યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વધુ એક લટકતી હાલતમાં લાશ મળી હતી. શામળાજીના સરકી લીમડી ખાતે લટકતી હાલતમાં લાશ મળી હતી. ઝાડ ઉપર ધુંધાસણ ગામના યુવકની લટકતી હાલતમાં લાશ મળી હતી. યુવકનું નામ સૂરપાલ ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ ડામોરહોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે ગામના સ્થાનિક લોકોએ લાશ જોતા પોલીસને જાણ કરી હતી.શામળાજી પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી….હિતેન્દ્ર પટેલ અરવલ્લી

Exit mobile version