Site icon hindtv.in

ભાવનગર કુડાના દરિયામાં ગુમ થયેલા યુવાનનો અંતે મૃતદેહ મળ્યો,

ભાવનગર કુડાના દરિયામાં ગુમ થયેલા યુવાનનો અંતે મૃતદેહ મળ્યો,
Spread the love

ભાવનગર કુડાના દરિયામાં ગુમ થયેલા યુવાનનો અંતે મૃતદેહ મળ્યો,
યુવાનનીએ હત્યાને પગલે પરિવારમાં શોક છવાયો

ભાવનગર કુડાના દરિયામાં ગુમ થયેલા યુવાનનો અંતે મૃતદેહ મળ્યો, યુવાનનીએ હત્યાને પગલે પરિવારમાં શોક છવાયો

ભાવનગર જિલ્લાના કુડાના દરિયામાં ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ઉવેશ ચાંદભાઈ શેખ નામનો યુવાન અંદાજે છ દિવસથી કુડાના દરિયામાં ગુમ થયેલ હોય જેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોક પ્રસરી જવા પામ્યો છે….

Exit mobile version