Site icon hindtv.in

સુરતમાં જેલમાંથી જમીન બાદ આરોપીએ કર્યા સીન સપાટ

સુરતમાં જેલમાંથી જમીન બાદ આરોપીએ કર્યા સીન સપાટ
Spread the love

સુરતમાં જેલમાંથી જમીન બાદ આરોપીએ કર્યા સીન સપાટ
જેલમાંથી બહાર આવ્યા બાદ સાગરીતો દ્વારા ચિકનાનો ભવ્ય સ્વાગત કરાયો
પોલીસે આશિષ ચિકના સહિત તેના સાગરીતોની અટકાયત કરી

ગુજસીટોકના ગુનામાં જેલમાં છુટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં નિકળેલા આરોપી ચીકના અને તેના સાગરીતોની પોલીસે અટકાયત કરી વાહનો કબ્જે કર્યા હતાં.

સુરતમાં ગુજસીટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચીકનો પાંડેનો જેલમાંથી બહાર આવતા જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ સાગરીતો દ્વારા ચિકનાનો ભવ્ય સ્વાગત કરાયો હતો અને ત્યારબાદ તેણે કારોના કાફલા સાથે ફિલ્મી સ્ટાઈપ મારી હતી જે વિડીયો વાયરલ થતા પોલીસ સામે માછલા ધોવાયા હતા આખરે સચીન પોલીસે આ મામલે આશિષ ચિકના સહિત તેના સાગરીતોની અટકાયત કરી ચાર વાહનો કબ્જે કર્યા હતાં.

Exit mobile version