Site icon hindtv.in

સુરતમાં બે મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરતમાં બે મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં બે મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો
દિપક વાલુ ભુરીયા ભાભોરની ધરપકડ

સુરતમાં વધી રહેલા વાહન ચોરીના ગુનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસે સરથાણા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં બે મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પી.આઈ. એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.બી. વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એએસઆઈ રાજદિપ અને અર્જુનસિંહએ બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા અને સરથાણા પોલીસ મથક વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા દિપક વાલુ ભુરીયા ભાભોરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version